ईप्सितं मनसः सर्वं,
कस्य सम्पद्यते सुखम् ।
दैवायत्तं यतः सर्वं, तस्मात्सन्तोषमाश्रयेत् ॥
(चाणक्यनीति, १३.१४ ।)
*વિન્યાસ --* दैव आयत्तम्,
तस्मात् संतोषम् आश्रयेत्।
*ભાવાર્થ --* એવી કોઇ હસ્તી આ દુનિયામાં છે કે જેણે જે જે સુખની ઇચ્છા કરી તે બધું જ સુખ એને મળી ગયું હોય?
બધું જ ઇશ્વરનાં હાથમાં છે. એટલા માટે જ આપણે સંતોષપૂર્વક જીવન જીવવું જોઇએ.
(ચાણક્યનીતિ,૧૩.૧૪)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏