તન, મન અને ધનથી સપ્તપદીના વચને બંધાયા હતા,
કયૉ સતર વષૅ પૂણૅ ને અઢારમા પ્રવેશ કર્યો આપણે!
હર સુખ દુખના ભાગીદાર બની રહયા આપ મારી સાથ,
લગ્નજીવન મધમધતું રાખી અહીં પહોંચ્યા આપણે!
એકમેકના વિશ્વાસને તાંતણે ગૂંથાયુ આ લગ્ન લગ્નજીવન,
સ્નેહ, પ્રેમ કેરા રંગે રંગાઈ રંગબેરંગી જીવન બનાવ્યું આપણે!
સાત ફેરા ને માંગે સિંદુરથી સજાવ્યુ જીવન મારું,
જીવનભર સાથ નિભાવશુંએ વચન સાથૅક કર્યું આપણે!
Jigna pandya