ગાંધીનગરમાં દૈનિક 'જન ફરિયાદ'માં મારી રચનાને પ્રકાશિત કરવા બદલ શ્રીપ્રદીપભાઈ રાવલ અને મીનાક્ષીબેન રાવલ, તેમજ સાહિત્ય સંગીતનું વિશ્વનાં એડમીન રાજુલબેન શાહ અને શ્રીકૌશિકભાઈ શાહનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ આનંદ અને ગર્વની લાગણી સાથે મારી રચના આપ સમક્ષ રજુ કરું છું.🙏🏻