મારી સ્ટોરી બે વર્ષ અગાઉ. એપ્રિલે તો હાહાકાર મચાવી દીધેલો. સામૂહિક ચિતાઓ, સ્મશાન માં 12 કલાક થી બે દિવસ નું વેઇટિંગ, યુપી માં ગંગા માં વહાવી દીધેલાં શબો અને પારુલ ખખ્ખર ની ' રાજ તારા રાજમાં..' કવિતા, વેક્સિન લીધા પછી પણ લોકોનાં મૃત્યુ, ઓકસીજન સિલિંડર અપ્રાપ્ય, રેમદેસિવિર ના કાળાબઝાર, ઓક્સી મીટર 250 ને બદલે 1200 માં વેંચાવું, હોસ્પિટલોમાં જગ્યા ન મળતાં અમદાવાદ ના પેશન્ટ વડોદરા કે રાજકોટ લઈ જવા પડ્યા, કોરોના મટ્યા પછી ઓચિંતી હાર્ટ ની તકલીફ માં મોતને ભેટતા લોકો જેમાં યુવાન લેખક કુણાલ દરજી અને જાણીતા યોગ ગુરુ અધ્યાત્મ આનંદજી, મારો જ હોનહાર ભત્રીજો ઊર્મિલ મારુ વગેરે આવી ગયા.
એ વખતે કેસ ઘટતા જોઈ મેં આ પ્રેરણાત્મક કે આશ્વાસન આપતી પોસ્ટ મુકેલી.
કેવાં ભયાનક ગયાં એ બે વર્ષો!