“કોઇ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે,
કોઇ કહે છે દુનિયા દોસ્તીથી ચાલે છે,
પરંતુ અનુભવ થાય છે ત્યારે ખબર પડે છે કે
આ દુનિયા ‘મતલબ’થી ચાલે છે.
ફક્ત સ્વાર્થ એ જ આંતરરાષ્ટ્રીય ધર્મ છે.”
*****
“ફકીરીમાં બધા જલસા જ છે મિત્રો,
અને યુધ્ધો મળે છે બાદશાહીમાં.”
*****
“बहुत दूर तक जाना पड़ता है,
सिर्फ़ यही जानने के लिये
नज़दीक कौन है ।”
🙏🏻