महाजनस्य संसर्ग:,
कस्य नोन्नतिकारक:।
पद्मपत्र स्थितं तोयम्,
धत्ते मुक्ताफलश्रियम्॥
*વિન્યાસ --* न उन्नतिकारक:
*ભાવાર્થ --* મહાન માણસોની સંગત કોનાં માટે લાભદાયક નથી હોતી? પાણીનું એક ટીપું પણ જો કમળની પાંખડી પર પડ્યું હોય તો એ મોતીની જેમ શોભી ઊઠે છે!
🙏 શુભ શશિદિન! 🙏