विरला जानंति गुणान् विरला:
कुर्वांति निर्धने स्नेहम्।
विरला: परकार्यरता:,
परदु:खेनापि दुखिता विरला:।
*વિન્યાસ--* परदु:खेन अपि।
*ભાવાર્થ--* બીજાંનાં ગુણ પારખનારાં લોકો બહુ ઓછાં હોય છે, ગરીબો પર પ્રેમ રાખનારા લોકો પણ બહુ ઓછાં હોય છે, બીજાંનાં કામ પોતે ઉપાડી લઇ પૂરું કરનારાં પણ કોક જ હોય છે અને પારકાંનાં દુઃખે દુઃખી થનારાં પણ વિરલા હોય છે.
🙏 શુભ શુક્રવાર! 🙏