यावद्बध्दो मरुद देहे, यावच्चित्तं निराकुलम्।
यावद्द्रॄष्टिभ्रुवोर्मध्ये, तावत्कालभयं कुत: ॥
(हठ योग प्रदीपिका, २.४०)
*વિન્યાસ*
यावत् बद्ध: मरुद,
यावत् चित्तम्,
यावत् दृष्टि: भृवो: मध्ये,
तावत् कालभयम्॥
*ભાવાર્થ*
જ્યાં સુધી શરીરમાં શ્વાસ ચાલતો હોય, જ્યાં સુધી મન શાંત રહેતું હોય અને જ્યાં સુધી બે ભ્રમરો વચ્ચે ધ્યાન સ્થિર રહેતું હોય ત્યાં સુધી વળી જીવને મૃત્યુનો ડર કેવો?
(હઠ યોગ પ્રદીપિકા, ૨.૪૦)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏