*કોની જોડે જોડાવું , એ ખુબ મહત્વનું છે..*
ડબ્બો જો એન્જીન સાથે જોડાય તો, એ દોડવા લાગે છે અને ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે..
એ જ રીતે, કોઈ ડબ્બા જેવો માણસ પણ કોઈ યોગ્ય વ્યક્તિ જોડે જોડાઈ જાય તો એ પણ આગળ નીકળી શકે છે..
પણ જોડતા પહેલા ખુબ વિચારીને જોડાવું કારણ કે જો તમારી દિશા અલગ હોય તો ક્યારેક ધાર્યા કરતાં ઊંધી જગ્યાએ પહોંચી જવાય.
#priten 'screation