Gujarati Quote in Hiku by Mir

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનભર
રાહ જોઈ છે તારી
હવે તો આવ
જીવન અસ્ત
થાય એ પહેલાં તું
આવી જા હવે
આંખોની દ્રષ્ટિ
જાય એ પહેલાં તું
સામે આવી જા
લડખડાતા
કદમો છે આ મારા
તું સંભાળી લે
એક જ ફૂલ
મારી અર્થિ પર તું
ચઢાવી જજે
જીવતેજીવ
તારો સ્પર્શ ન મળ્યો
ભૂલાવી દેજે

-Mir

Gujarati Hiku by Mir : 111871843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now