[15/04, 2:41 pm] Ratnaker V Mehta: यथा दीपो निवातस्थो,
नेङ्गते सोपमा स्मृता।
योगिनो यतचित्तस्य,
युञ्जतो योगमात्मन:॥
(श्रीमद्भगवद्गीता,६.१९।)
*વિન્યાસ :*
दीप: निवातस्थ: न इङ्गते स उपमा, योगिन: यतचित्तस्य
युञ्जत: योगम् आत्मन:।
[15/04, 2:50 pm] Ratnaker V Mehta: *ભાવાર્થ* યોગનો અભ્યાસ કરતાં સ્થિર ચિત્ત યોગીની ઉપમા શું? તો કહે છે કે પવન વગરની જગ્યાએ પ્રગટાવેલા દીવાની શગ (જ્યોત) જેવો સ્થિર!
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૬.૧૯)
🙏 શુભ શનિવાર! 🙏