“રત્ન કણીકા”
૧) વિચારમાં ધીરા રહેજો,પણ આચરણમાં ઉતાવળા.
૨) વિચાર વિહોણા શબ્દો, એ વાયરા વિહોણા શંઢ જેવા છે.
૩) ઉપવાસ સહેલો છે, પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો છે.
૪) મૌન સહેલું છે,પણ સંયમપૂર્કનું બોલવું અઘરું છે.
૫) શ્રોતાઓને કેમ પકડી રાખવા તે બહુ ઓછા લોકોનેઆવડે છે,
અને તેમને કેમ જવા દેવા તે તો એથીએ ઓછાને.
🙏