જો આત્મા ના અવાજને અનદેખો કર્યો અને દુનિયાનું શાભળ્યું તો તમારી ખુદની સાથે અન્યાય કરો છો સમજજો, તમે તમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકો,
કારણ દુનિયા ફક્ત તમાસોજ દેખે છે, તમારા શુખ કે દુઃખ થી એને કોઈ મતલબ નથી હોતો.
અને દુનિયા મતલબી ઈર્ષ્યાળું સ્વાર્થી છે તે તમને આડા વીધ્નજ ઊભા કરશે, તમને તમારૂ ધાર્યું નહી કરવા દે...
-Hemant Pandya