આપણા જ કર્મો આપણને નડે,
એમાં હેરાન થવા જેવું શું છે....??
જીવતા માં-બાપ ને આશ્રમ માં મૂકી આવે,
અને ઘર માં પાલતું કુતરા પાળે,
પછી ઘડપણ માં જયારે દીકરો તરછોડે ત્યારે
માં-બાપ યાદ આવે,
ભગવાન રૂપી માં-બાપ ને વાતે વાતે તૂચકારે,
અને પથ્થર ની મૂર્તિ માં ભગવાન શોધે,
આતો વળી કેવી લાગણી............?
યાદ રાખજો જેમના લીધે તમારું અસ્તિત્વ છે,
એને ક્યારેય મટાડવાની ની કોશિશ ના કરશો !!!!!