જે ખભા પર બેસીને ક્યારેક તમે
દુનિયા જોઈ હતી,
એ જુકેલો ખભો કેમ બોજ બની જાય છે......???
તમારા બાળપણ માં જેમણે કષ્ટ વેઠ્યા,
આજે એજ તમને બોજ લાગે છે,
પણ એટલું યાદ રાખજો,
સમય અને સંજોગ બંને બદલાય છે,
આજે જે તમને બોજ લાગે છે ને,
એમના લીધેજ
આજે તમારા નસીબ માં રાજ છે………