क्रोधो वैवस्तो राजा,
तृष्णा वैतरणी नदी।
विद्या कामदुधा धेनु:,
संतोषो नंदनं वनम्॥
(चाणक्यनीति,८.१४॥)
ભાવાર્થ -- ક્રોધ સાક્ષાત યમરાજા છે. વાસના નરક ભણી દોરી જતી વૈતરણી નદી છે.જ્ઞાન (ઇચ્છા પૂરી કરનારી) કામધેનુ ગાય છે અને સંતોષ તો ઇન્દ્રદેવની નગરીનો નંદનવન બાગ છે.
(ચાણક્યનીતિ, ૮.૧૪)
🙏શુભ આદિત્યવાર!🙏