જીંદગી ની રાહ માં અટવાયો છું,
બાકી, હું માણસ મસ્ત મિજાજ નો હતો એ કોન માનશે?
લખી કાવ્ય, ગજલ બધા ને સંભળાવતો,
બાકી, હું શાયર મિજાજ નો હતો એ કોન માનશે ?
કરી પ્રેમ બધા ને હસતો, હરતો, ફરતો,
બાકી, હુ પ્રેમી મિજાજ નો હતો એ કોન માનશે ?
ફરીયાદ સાંમભળી લાવતો ઉકેલ પ્રશ્નોના,
બાકી, હું “રાજન” મસ્ત મિજાજ નો હતો એ કોન માનશે ?