જવાબદારીનો બોજ એ રોજ ઉપાડે છે
એક પણ શબ્દ બોલ્યાં વગર આખું ઘર મારા પપ્પા ચલાવે છે..
જવાબદારી કેવી હોય એ ક્યારેય અમને દેખાવા પણ નથી દીધી
કેમકે, એમની હાજરી એજ અમારી જિંદગી દિપાવી દીધી.
અમારા સપના પૂરા કરવા પોતાની જવાબદારી નિભાવી જાણે છે
પપ્પા જ છે જે આખી જિંદગી જવાબદારીના બોજ નીચે જીવી જાણે છે
-Dave Yogita