इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्य: परं मन:।
मनसस्तु परा बुद्धिर्यो,
बुद्धे: परतस्तु स:॥
(श्रीमद्भगवद्गीता, ३.४२ ॥)
*વિન્યાસ*
पराणिया: इन्द्रियेभ्य:,
मनस: तु,
बुद्धियो: बुद्धे: परत: तु।
*ભાવાર્થ*
શરીરથી ઉપર શ્રેષ્ઠ ઇન્દ્રિયોને કહી છે; ઇન્દ્રિયોથી ઉપર મન છે; મનથી ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ ઉપર જો કોઇ હોય તો એ છે આત્મા!
(શ્રીમદ્ ભગવદ્ ગીતા, ૩.૪૨)
🙏મંગળમય મંગળવાર!🙏
🙏🏻