આજે ખરેખર મારા માટે હર્ષ ઉલ્લાસ ખુશીનો દીવસ છે,
એક નેક દીલ દેવીય રૂપ જીવ દયા નું પ્રેમી કરૂણા મય મમતા મય રદયની બીમારીથી જજુમી જીવીત હોવાના વાવડ મળ્યા
ભગવાન તેને હર હંમેશ ખુશ રાખે,
નીરાધાર અબોલા પશું પંખીની સારવાર કરનાર અને આસરો આપનાર ને વંદન મારા
-Hemant Pandya