આંખોમાં છે પ્રેમની વાત પ્રિયતમ.
સામે છે તમારો હસતો ચહેરો પ્રિયતમ.
ઘણી રાહ જોઈ તમને મળવાની પ્રિયતમ.
આવી મિલનની રાત હું આવી મળતા પ્રિયતમ.
ત્યાં થોભી ગયા પગ દિલ પર પ્રહાર થયો પ્રિય.
કોને કહેવી મારા દિલની વ્યથા પ્રિયતમ
તને પામીને ખોઈ બેઠી આજે હંમેશ પ્રિયતમને.
કોને સમજાવું કે દિલની વેદના દર્દ આપી રહી પ્રિય.
કર્યો પ્રેમ સાચો તેની મળી ગયી સજા પ્રિયતમ.
ધન્યવાદ આપું તમને મારી લાગણી તોડવા બદલ પ્રિય.
-Bhanuben Prajapati