દિકરી તો બધી માતાઓ ની ડાહી જ છે બસ દરેક સાસુની વહુ બરાબર નથી.

-Anjana Janani

Gujarati Questions by Anjana Janani : 111862660
Anjana Janani 1 year ago

આપણે એ સમાજમાં રહીએ છીએ જ્યાં દરેક સાસુ વિચારે છે કે મારી દીકરી રાજ કરે અને મારી વહુ એ બધું જ કરે જે મે મારા સમય માં કર્યું હતું.

वात्सल्य 1 year ago

આ વ્યંગ્ય કીધો કે સાચું કીધું? સાચું પૂછો તો દીકરી એ વહુ,માતા,જેઠાણી,દેરાણી,સાસુની ભૂમિકામાં આવવાનું જ હોય છે. જૂનવાણી રિવાજો કે જે સાસુ કરે તે જ વહુ કરે તેવી ઘરેડ માં ન ઘસડાય તો તે પૂજનીય બની શકે છે.પોતાની રીતે પ્રિય બંને તો પૂજનીય બની શકે 😄

Amrut 1 year ago

😀😀😀

Nilay 1 year ago

Sachhi vaat che 👍👍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now