રાધા પુછે, કૃષ્ણ ને એમ🤔
આખા જગ નો પુરો કરે તુ પ્રેમ😊😍
તો હું જ તારા વિના,અધુરી કેમ??😔
કૃષ્ણ સમજાવે, રાધા ને કંઈક એમ🤔
જગ માં, રુક્મિણી ની જગ્યાએ💁
મારી સાથે લેવાય ,તારું જ નામ કેમ?...🤷
કહે જોઈએ, હવે તું જ મુજ ને
આપણો આ અતુટ બંધન ,
છે શું, અધુરો પ્રેમ??😇
અનુરાગ બાસુ*