જીવન એટલું સસ્તું ના બનાવો કે લોકોને આપણી હાલત લખવાનો સમય મળી જાય,
પ્રેમ એટલો સસ્તો ના કરો કે લોકો આપણી અંદર રહેલા પ્રેમનું અપમાન કરે.
સ્વાભિમાન એટલું સસ્તું ના રાખો કે લોકો આવતા ,જતા તમને ટોકતા રહે,
જીવન એટલી હદે મજબૂત બનાવો કે લોકો કોઈને વાત કરે ત્યારે ઉદાહરણ તમે બની રહો.
-Bhanuben Prajapati