અંતિમ સફર
મારગ પ્રભાતનો શણગારીયો છે,
પણ અંતે તો અંધકાર પથરાયો છે.
આવી હતી જિંદગીની રાહ જોવા,
પણ સૌનું નામ લખાયેલું તૈયાર છે.
હુંય અંહી આવી હતી એક પળ માટે,
જાઉં ત્યારે શેનો અફસોસ કરવાનો?
મેફિલમાં હસતો મોં એ જ રહી છું,
પણ અંતે તો એકલી જ હોવ છું.
યાદોની છાંયા જ એક, સાથે હોય છે,
બાકી શબ્દોની વચ્ચે પણ શ્વાસ લીધો છે.
વિદાય પથ પર જો કોઈ અવાજ કરે તો,
કહજે – ‘હજીયે વેદનાની આશ બાકી છે…’
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹