रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम्,
भास्वानुदेष्यति हसिष्यति पंकजश्री:।
इत्थं विचिंतयति कोशगते द्विरेफे,
हा हंत हंत नलिनीं गज उज्जहार॥ (कुवलयानंद।)
વિન્યાસ
रात्रि: गमिष्यति,
भास्वान् उदेष्यति,
इति अथम्।
ભાવાર્થ -- "રાત વીતી જશે ન દહાડો ઊગશે; સૂરજ ફરી ઊગશે ને કમળ ફરી ખીલશે" કમળમાં રસ પીવા પેઠેલો ભમરો આવું વિચારતો હતો ત્યાં તો અચાનક હાથીએ તળાવમાં મસ્તી કરતા કરતા એ કમળનું ફૂલ મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું!
(કુવલયાનંદ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏