પથ્થર બનીને હવે જીવવું છે.
ના કોઈની સાથે લાગણી રાખવી છે.
ના કોઈ પાસે માંગણી કરવી છે.
ના હસવું છે ના રડવુ છે.
બસ જીવવા ખાતર જીવવું છે.
ના કોઈ ઉમંગ ના કોઈ સ્વપ્ન
બે મતલબ બનીને જીવવું છે.
ના કોઈથી આશા કે ના
ના કોઈ નિરાશા.
બસ એમ જ જીવવુ છે.
હવે તું પણ સમજી જા મીરાં
આ જ રીતે જીવાય છે.
મીરાં
-Bhavna Chauhan