यस्य चित्तं द्रवीभूतं,
कृपया सर्वजन्तुषु ।
तस्य ज्ञानेन मोक्षेण,
किं जटाभस्मलेपनैः॥१५.१॥
(चाणक्यनीति।)
ભાવાર્થ -- જેનું હૃદય પ્રાણીમાત્ર માટે કરૂણાથી
(અનુકંપા) ભરાયેલું હોય એને જ્ઞાન, મોક્ષ, માથે જટા અને શરીર પર ભભૂતની શું જરૂર છે? (ચાણક્યનીતિ, ૧૫.૧)
🙏 શુભ શનિવાર! 🙏