ફરતી થઈ
આજ સમાચારમાં
મારી લાગણી
એ અમૂલ્ય હતી ને..
પાનાની પસ્તી બની!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111861162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now