पुत्राश्च विविधैः शीलैर्नियोज्याः सततं बुधैः ।
नीतिज्ञाः शीलसम्पन्ना
भवन्ति कुलपूजिताः ॥
(चाणक्यनीति, २.१०)।
વિન્યાસ
पुत्रा: च, शीलै: निर्योज्या:।
ભાવાર્થ
બુદ્ધિશાળી પિતાએ પોતાનાં સંતાનોને સદ્ ગુણોનું શિક્ષણ આપતાં રહેવું જોઇએ કેમકે ખાનદાનમાં જ્ઞાની વ્યક્તિને
જ પ્રતિષ્ઠા મળે છે.
🙏પ્રબુદ્ધ બુધવાર!🙏