हस्तस्य भूषणं दानम्,
सत्यं कञ्ठस्य भूषणम्।
श्रोतस्य भूषणं शास्त्रम्,
भूषणै: किं प्रयोजनम्॥
(सुभाषितरत्नभाण्डागार:।)
ભાવાર્થ -- હાથનું આભૂષણ દાન છે, વાણી (કંઠ) નું ઘરેણું સત્ય બોલવું છે, કાન શાસ્ત્રનાં કથા શ્રવણથી શોભે છે. તો પછી હવે બીજાં દાગીના પહેરવાની જરૂર ખરી?!
(સુભાષિતરત્નભાંડાગાર:)
🙏 શુભ શશિદિન! 🙏