नरस्याभरणं रूपम्,
रूपस्याभरणं गुण:।
गुणस्याभरणं ज्ञानम्,
ज्ञानस्याभरणं क्षमा॥
વિન્યાસ
नरस्य आभरणम्,
रुपस्य आभरणम्,
गुणस्य आभरणम्,
ज्ञानस्य आभरणम्।
ભાવાર્થ
મનુષ્યનું ઘરેણું એનું રૂપ છે,
રૂપનું ઘરેણું ગુણ છે, ગુણનું ઘરેણું જ્ઞાન છે અને જ્ઞાનનું ઘરેણું ક્ષમા છે.આમ, રૂપાળા હોવાનું સાર્થકપણું તો જ છે જો મનુષ્યમાં સાચું જ્ઞાન અને માફ કરવાની વૃત્તિ હોય.
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏