જીવનની જડીબુટ્ટી
જીવન જીવવાની જડીબુટ્ટી એટલે સત્ય તરફ વળી જીવવું.
સમય સાથે જીવવાની જડીબુટ્ટી એટલે સમય સાથે જીવવું.
સંબંધો સાથે જીવવાની જડીબુટ્ટી એટલે વ્યક્તિઓ સાથે રાખી જીવવું.
ભણતર કેળવવાની જડીબુટ્ટી એટલે ગુરુ પાસેથી જ્ઞાન ,સમજ મેળવવું.
સાચું તીર્થ કરવાની જડીબુટ્ટી એટલે માતા- પિતાની સેવા કરવી.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati