Gujarati Quote in Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું મારો શ્વાસ,
તું મારો ધબકાર,
ને તું જીવનભરનો સંગાથ,
તું મારી નસમાં વહેતુ શોણિત,
તું મારી નજરનો જામ,
ને તું મારા જીવનારથની સારથી,
તું મારૂં જીવન,
તું મારૂં કવન,
ને તું જ મારૂં ભાવિ.
બસ વધુ નથી કહેવું,
બસ એટલું જ કે તું છો તો હું છું.....
વ્હાલી જન્મ દિવસની અમાપ, અશેષ, અઢળક શુભેચ્છાઓ💐💐💐🎂🍫🥰❤️💓💗💖💋💞💕👩‍❤️‍💋‍👨💝
#પ્રેમ
#પત્ની

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111858438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now