જ્યારે કોઈ વ્યક્તિ ખુશી અને દયાથી ભરેલો હોય છે, ત્યારે તેઓ હંમેશા ખુશી ફેલાવવાના રસ્તાઓ શોધતા હોય છે. તેમની ક્રિયાઓ -જીવન જીવવાની રીતભાત - તેમના શબ્દો, ચહેરા અને શરીરની ભાષા સહિત આનંદ સાથે દીપી ઉઠશે.
વાસ્તવમાં તેમની જીવન જીવવાની રીત દાનનું કાર્ય બની જાય છે.
સૌજન્ય પ્રજા પિતા બ્રહ્મકુમારી
🙏🏻