आकिञ्चन्ये न मोक्षोऽस्ति,
किञ्चन्ये नास्ति बंधनम्।
किञ्चन्ये चेतरे चैव,
जंतुर्ज्ञानेन मुच्यते॥
(महाभारतशांतिपर्व१२.३२.५)
વિન્યાસ
मोक्ष: अस्ति, न अस्ति,
च ईतरे च एव, जंतु: ज्ञानेन।
ભાવાર્થ
ગરીબીથી મોક્ષ મળે છે એવું નથી કે પછી બેશુમાર ધનદોલત હોય તો એનાથી (માયા) બંધનમાં પણ નથી પડી જવાતું! માણસ ગરીબ હોય કે તવંગર, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે તો જ મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે.
(મહાભારત, શાંતિપર્વ,૧૨.૩૨.૫)
🙏 શુભ શશિદિન! 🙏