સૂર્ય આથમે છે તો પછી ઉગે પણ છે, હક્કીકતમાં એ ઉગતો પણ નથી અને આથમતો પણ નથી, પૃથ્વી એની ધરી પર થી ફરે અને આપણને એવું લાગે !!
આ માનવીના મન પણ પૃથ્વી જેવાજ !!
એ ફરે છે !! ફરી જાય છે !! ફર્યા કરે છે !! આવું કેમ ? અજબ છે આ માનવીના મનની રચના !! - કલાપી
૨૬ જાન્યુઆરી રાજવી કવિ કલાપીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે શત શત નમન 🙏