શુ કહુ શુ જોઈએ મને?
ગુલાબ નહી ગુલમહોર પણ ચાલશે મને,
દિવસ આખો ના મળે પણ તારી સાથે ની એક ક્ષણ ચાલશે મને,
સુવાનું તારા હાથ ના ઓશીકે ના મળે પણ
અજાણતા તારો એ થયેલો સ્પર્શ પણ ચાલશે મને,
આમ તો શુ જોઈએ મને તારી જોડે થી એ લીસ્ટ બહુ લાંબુ છે, પણ જેટલું મળે છે એ પણ ચાલશે મને🤗