मकरसंक्रांतिपर्वस्य शुभाशया:।
भास्करस्य यथा तेजो,
मकरस्थस्य वर्धते।
तथैव भवतां तेजो,
वर्धतामिति कामये॥
વિન્યાસ
तेज: मकरस्थस्य, तथा इव,
तेज: वर्धताम् इति।
ભાવાર્થ
મકરસંક્રાંતિ પર્વે શુભકામના
જેમ મકર રાશિમાં પ્રવેશતા સૂર્યનું તેજ વધે છે તેમ આપનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પણ વધે એવી અમે કામના કરીએ છીએ.
🙏 શુભ સૂર્યદિન! 🙏