એની છબી ને મારા નૈનો મા સમ્માવી આવી છુ
આજ હુ મારા કાન્હા ને મલી આવી છુ
ઇ નટખટ ને હુ બસ નિહારી આવી છુ
એનિ રાધા ને હું ભલામન કરી આવી છુ
નયન ના હટવી સકી એ નંદકિશોર પર થી
હુ એના રંગે આજ રંગાઈ આવી છુ
બસ છબી ને નૈનો માં સમ્માવી આવી છુ
-Kaustubhi V Joshi KVJ