✍️ *monty_ni_vato* ✍️
*પતંગ* બની ને આકાશમાં ઉડવું તો સહેલું છે.... સાહેબ...
પણ *દોરો* બની બીજા માટે *ખુદ કપાવવું* એ બહું અઘરું છે..!
બધાં જ મિત્રો અને સ્નેહી સંબંધીઓ ને *બાબરિયા પરિવાર* તરફ થી *મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના..!* 🪁✨💫💐😊
-Monty Singh Babriya