सत्वानुरुपा सर्वस्य,
श्रद्धा भवति भारत।
श्रद्धामयोऽयं पुरुषो यो,
यच्छ्रद्ध: स एव स:॥
(श्रीमद्भगवद्गीता,१७.३)।
વિન્યાસ
स त्वअनुरुपा,श्रद्धामय:अयम्
पुरुष: य: यत् श्रद्ध:।
ભાવાર્થ
દરેક વ્યક્તિની શ્રદ્ધા એનાં પોતાનાં મનનાં સ્વભાવ (પ્રકૃતિ) મુજબની હોય છે.દરેક વ્યક્તિ પાસે પોતપોતાની આગવી શ્રદ્ધા હોય છે અને આ શ્રદ્ધાની પ્રકૃતિ પણ એવી જ હોય છે જેવી તે વ્યક્તિની પ્રકૃતિ .
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૭.૩)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏