જિંદગીના દરેક રોગોની સારવાર માટે દવાઓ મળી રહે છે,પરંતુ સ્વભાવ અને માનસિકતાનો ઉપચાર માત્ર સહનશક્તિથી જ થાય છે.
*****
સંસારના પંખીડા: પત્નિ: ‘કાબર’ની જેમ કચકચ કરેતો,’પતિ’કાગડા’નીજેમ કા…કા… કરતો ચાલ્યો જાય. પરન્તુ પત્નિ’કોયલ’ની જેમ મીઠો ટહુકો કરે તો પતિ ‘મોર’ ની જેમ થનગનાટ સાથે નાચતો નાચતો આવી જાય.
🙏🏻