मा भ्राता भ्रातरं द्विक्षन्,
मा स्वसारमुत स्वसा।
सम्यञ्च: सव्रता भूत्वा,
वाचं वदत भद्रया॥
(अथर्ववेद) ।
ભાવાર્થ -- ભાઇએ ભાઇની ઇર્ષા ન કરવી, બહેને બહેનની ઇર્ષા ન કરવી, સાચી વાત કડવી હોય તો પણ શિષ્ટ ભાષામાં વાત કહેવી.કુટુંબમાં દરેકે એકબીજાનું સન્માન જાળવીને પરસ્પર હળી મળીને સમજણપૂર્વક કામ કરવાથી દરેક કામ સરસ રીતે પાર પડશે. (અથર્વ વેદ).
🙏 શુભ શશિદિન! 🙏