ऐक्यं बलं समाजस्या
तदभावे स दुर्बलः ।
तस्मात् ऐक्यं प्रशंसन्ति,
दृढं राष्ट्र हितैषिणः ॥
(अज्ञात) ।
વિન્યાસ
तद् अभावे
ભાવાર્થ
એકતા એ કોઇ પણ સમાજનું બળ છે તથા એના વિના એ (સમાજ) નબળો છે.
એટલા માટે જ જે લોકો રાષ્ટ્ર મજબૂત બને એવું ઈચ્છે છે એ સૌ એકતાની જોરદાર રીતે હિમાયત કરે છે.
(અજ્ઞાત)
🙏 શુભ શુક્રવાર! 🙏