હતો એની પાસે, પૂરો સમુદ્ર ભરેલો
તો પણ ખબર નહીં, કેમ?🤔
એક લહેર પ્યાસી હતી..😒
એવું તે શું પામવું હતું, એને 😔
કે છેક કિનારા સુધી,
પાગલ બની ને,દોટ એણે મૂકી હતી..🥺
ને નિરાશ થઈ ને,
પાછી ખારાં સમુદ્ર માં જ ભળી હતી..😔
અણમોલ ખજાનો છુપાવ્યો હતો, ઉંડાણ માં
તો પણ એ પોતે જ ,
એના થી અળગી હતી.🥺
અનુરાગ બાસુ*