देहिनोऽस्मिन्यथा देहे,
कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति॥
(श्रीमद्भगवद्गीता, २.१३) ।
વિન્યાસ
देहिन: अस्मिन् यथा,
देह+अंतर+प्राप्ति: धीर: तत्र ।
ભાવાર્થ
જેમ આ દેહમાં દેહધારી જીવાત્માને બાળપણ જવાની અને ઘડપણ જેવી અવસ્થા હોય છે એવી જ
અવસ્થા એને બીજું શરીર ધારણ કર્યા પછી એ શરીરમાં પણ પ્રાપ્ત થતી હોય છે. એટલે ધીર પુરુષે એમાં મોહ પામવા જેવું કશું નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૧૩)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏