રઘલો "આ વધુ મેમરી વાળો નવો મોબાઈલ કાં લઈ આવી ?? "
રઘલી " ચૂંટણી તો પૂરી થઈ .પછી જેણે - જેણે વચનો આપ્યાં છે, જે પણ કંઈ બોલ્યા છે તેની અમલવારી થાય છે કે નહિ તે જાણવા બધું જ રેકોર્ડિંગ સાચવી શકાય એટલે ¡.બાકી તેઓ પણ ભૂલી જાય છે .અને
આપણે પણ.
સ્માર્ટ રઘલી 🙃🙃
-Dharmista Mehta