Gujarati Quote in Funny by Dharmista Mehta

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રધલો " આ વેકેશન ખૂલ્યાંને મહિનો થવાં આવ્યો , પણ હજુ સુધી એકમ કસોટી કેમ ન આવી ??!!
રધલી " હમણાં નેતાઓની પરિક્ષા ચાલતી હતી. અને બધા શિક્ષકો તેનાં સુપરવિઝનમાં રોકાયેલાં હતાં ને એટલે ¡!
સમજદાર રધલી🙃🙃

-Dharmista Mehta

Gujarati Funny by Dharmista Mehta : 111848131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now