શું તમે જાણો છો ? કે તમે જે નથી જાણતા તે જાણવા માં તમને વધુ રસ હોય છે.એટલે જ તો એક કલાક થી મેસેજ ચાલુ હોય ઇ સરખાં વાંચવાને બદલે ,This Message was deleted ' આવે કે તરત CID નો આત્મા પ્રવેશે."કેમ કર્યું ? શું લખ્યું તું ? શા માટે કર્યું ? "એમ પ્રશ્નોની વણજાર શરૂ થાય અને પછી મેળવેલ જવાબ થી પણ સંતોષ તો ન જ થાય હો.જાણે મોડા પડ્યાં જોવામાં અને કેટલુંય કૈંક રહસ્ય જાણ્યા વગર ના રહી ગયા હોય એમ મન માં વસવસો રહે.
-Dharmista Mehta